કોઈપણ પરીક્ષા આપવા તમે જશો એટલે તમારે સૌપ્રથમ પ્રવેશ મેળવવા માટે એડમિટ કાર્ડ (પ્રવેશપત્ર) ની જરૂર પડશે. કોઈપણ સરકારી ભરતી હોય તેના એડમિટ કાર્ડ (કોલ લેટર) તેના સાત દિવસ અથવા તો દસ દિવસ પહેલા નીકળવાના શરૂ થતાં હોય છે.
હવે ઉમેદવારો તેમની પરીક્ષાની તૈયારીમાં પડ્યા હોય તેવા સમયમાં એડમિટ કાર્ડ જાહેર થઈ ગયા છે અને તે ડાઉનલોડ કરવાની લિંકની માહિતી તમને અહિયાથી મળી રહેશે. તમામ પ્રકારની સરકારી ભરતીની પરીક્ષા હોય કે અન્ય પરીક્ષાઓ હોય તેના કોલ લેટર વિશેની માહિતી તમે અહિયાથી મેળવી શકશો.
સરકારી ભરતીમાં નીકળતા એડમિટ કાર્ડની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો!
RRB RPF Admit Card 2025 Out: ભારતીય રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વરા નોટીફીકેશન જાહેર કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારો તારીખ ૨૧/૦૨/૨૦૨૫…