બંધારણ એ આપણાં દેશનો એક અગત્યનો દસ્તાવેજ છે અને તે સૌથી લાંબુ લખાયેલું લેખિત બંધારણ છે. 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં તેને સ્વીકારવામાં આવ્યું હતું અને 26 મી જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ અમલમાં મુકવામાં આવ્યું હતું. જે સમયે તેને સ્વીકારવામાં આવ્યું તે વખતે બંધારણમાં 22 ભાગ, 395 અનુચ્છેદ અને 8 અનુસૂચીઓ હતી. આ પછી તેમાં વખતોવખત સુધારાઓ કરવામાં આવ્યા છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિધાર્થીમિત્રો માટે ખાસ આ વિષય ગણાવમાં આવે છે. તમામ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેમાં આ વિષય તો આવતો જ હોય છે. તે માટે થઈને અમે અહિયાં બંધારણ વિશેની ઉપયોગી માહિતી જે પરીક્ષામાં કામ આવે તેવી અહિયાં મૂકતાં રહીશું.
બંધારણ વિશેની અવનવી અને ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો!