દેશ અને દુનિયામાં એવી ઘણી બાબતો હોય છે જે અજાણી હોય છે. આવી જ બાબતો ને આપણે જ્યારે રજૂ કરીને દર્શાવતા હોઈએ છે ત્યારે તેને જાણવા જેવુ તરીકે નામ આપીને રજૂ કરીએ છે.
દેશ અને દુનિયામાં ઘણી બધી એવી જાણકારી છે જે લોકો જાણતા હોતા નથી. અમે એવી જ જાણકારીને તમારા સુધી જાણવા જેવુ દ્વારા પહોંચાડીએ છીએ. અહિયાં તમને તમામ પ્રકારની ઉપયોગી એવી બાબતો વિશેની જાણકારી સાચી અને સચોટ રીતે મળી રહેશે.
જો તમે પણ નવું નવું વાંચવાના ઉત્સાહી છો તો હમણાંથી જ જાણવા જેવુ સાથે જોડાયેલા રહો!
કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક એવા અને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મેળવનાર આપણાં શ્રી ઝવેરચંદ મેઘાનીની આજે જન્મજયંતી છે. ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીનું ખૂબ…
નમસ્કાર મિત્રો, આજે અહિયાં તમને લોહીના સંબંધ (Blood Relations Gujarati) વિશે અગત્યની માહિતી વાંચવા મળશે. મિત્રો આ માહિતી બાળકો માટે અને સામાન્ય પરીક્ષાઓ માટે ખૂબ…
ભારતની આઝાદીની લડતોના ઇતિહાસમાં અનેક લડતો થઈ. જેમાં વર્ષ ૧૯૩૦ ની મહાત્મા ગાંધીજી દ્વારા કરવામાં આવેલ "દાંડીકૂચ" એક અલગ અને સીમાચિહ્ન રૂપ ઈતિહાસ ધરાવે છે.…
Nobel Prize Information In Gujarati મિત્રો, દર વર્ષે ઓક્ટોબર મહિનામાં શરૂઆતના દિવસોમાં નોબલ પુરસ્કાર વિજેતાઓના નામ બહાર પાડવામાં આવતા હોય છે. જેના ઉપર આખી દુનિયાની…
(Image: Pixabay.com) ગૃહ મંત્રાલયની ગૃહ બાબતોની સમિતિ દ્વારા ભારત સરકારને સુરક્ષાના કારણોસર આખા ભારતમાં VPN સેવાઓ ઉપર પ્રતિબંધ લગાવવાનો આગ્રહ કર્યો છે. અહિયાં તમને પ્રશ્ન…