મહિલા પ્રીમિયર લીગ એ ભારતમાં રમાતી ટવેન્ટી-20 મહિલાઓ માટેની ક્રિકેટ છે. જેમાં 5 પ્રકારની ટીમ દ્વારા ક્રિકેટ મેચ રમવામાં આવે છે. વર્ષ 2023 થી મહિલા પ્રીમિયર લીગ રમવાની શરૂઆત કરવામાં આવી હતી. જેના સ્પોન્સર તરીકે ટાટા ગ્રુપ છે અને તેને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા દ્વારા સંચાલન કરવામાં આવે છે.
મહિલા પ્રીમિયર લીગ વિશેની લેટેસ્ટ જાણકારી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો!