Talati Bharti 2025: ગૌણ સેવા મહેસૂલી તલાટી ભરતી જાહેર, જાણો સિલેબસ અને અન્ય માહિતી
GSSSB Revenue Talati Bharti 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તારીખ 23/05/2025 ના રોજ રેવેન્યુ તલાટી (મહેસૂલી તલાટી) ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી…