નમસ્કાર મિત્રો, અહિયાં તમને બેંક ઓફ બરોડા ની તમામ પ્રકારની જાણકારી મળી રહેશે. BOB માં આવતી સરકારી ભરતી, લોન વિશેની માહિતી અથવા તો અન્ય તમામ પ્રકારની માહિતી અહિયાથી મળી રહેશે. બેંક ઓફ બરોડા દ્વારા આપવામાં આવતી તમામ પ્રકારની ઓનલાઈન ફ્રી સેવાઓ વિશેની માહિતી પણ તમને મળી જશે.