કેલ્ક્યુલેટર એક એવું મશીન છે જેના દ્વારા ગાણિતિક ક્રિયાઓ વધુ સરળ બની જાય છે. ઉદાહરણ તરીકે તમારે સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર કે વર્ગમૂળ કાઢવું છે તો તેના માટે કેલ્ક્યુલેટર એક સરળ સાધન છે. તમે આ મશીન દ્વારા ફટાફટ અને સાચી ગણતરી શોધી શકો છો.
અમે અહિયાં અનેક પ્રકારના કેલ્ક્યુલેટર મૂકેલા છે જેના દ્વારા તમે ગણતરી પણ કરી શકો છો, તમારી ઉંમર પણ શોધી શકો છો અને અન્ય બીજા ઘણા પ્રકારના કેલ્ક્યુલેટરનો ઉપયોગ તમે ઓનલાઈન ફ્રી માં કરી શકો છો.