ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને કેન્દ્ર લેવલના વિવિધ વિભાગોમાં આવતી ફાયર વિભાગ ભરતીની માહિતી મેળવો અહિયાથી. રાજ્યના વિવિધ જિલ્લાઓની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં ફાયર વિભાગમાં વિવિધ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવતી હોય છે.
ફાયર વિભાગમાં આવતી પોસ્ટ જેવી કે ડેપ્યુટી ચીફ ઓફિસર (ફાયર), જુનિયર આસિસ્ટન્ટ (ફાયર), ફાયરમેન, સ્ટેશન ઓફિસર (ફાયર), સબ ઓફિસર (ફાયર), સૈનિક (ફાયર) જેવી બીજી ઘણી ભરતીની સચોટ માહિતી મેળવો અહિયાથી.
ફાયર વિભાગમાં આવતી તમામ પ્રકારની સરકારી અને ખાનગી ભરતીની માહિતી મળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો!
VMC Recruitment 2025: વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. જેમાં ફાયર વિભાગની વિવિધ પોસ્ટ માટે ભરતી કરવાનું આયોજન કરવામાં આવેલ…