ભારત સરકાર અને ગુજરાત સરકાર અને અન્ય રાજ્યોની સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ દીકરીઓ માટે બહાર પાડવામાં આવતી હોય છે. જો તમારા ઘરે પણ દિકરી છે અને તમે સરકારની કોઈ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તો દીકરીઓ માટે સરકારી યોજના થકી વિગતવાર માહિતી મેળવી શકો છો.
સરકાર દ્વારા દીકરીઓના જન્મદરમાં વધારો થાય અને તે શિક્ષિત થાય તે હેતુસર ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. આ બધી જ યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી સાથે હમેશા જોડાયેલા રહો!
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) દ્વારા ગુજરાત રાજ્યમાં દીકરીઓના જન્મદરને વધારવા અને શિક્ષણમાં વધારો કરવા માટે એક યોજના વર્ષ 2019 માં લાવી…