ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ એક સરકારી સંસ્થા છે અને તે ભારતના બંધારણ દ્વારા બનાવવામાં આવેલ છે. GPSC ની સ્થાપના 1 મે 1960 ના રોજ કરવામાં આવી હતી. ભારતના બંધારણના અનુચ્છેદ 320 હેઠળ GPSC ને વિવિધ કાર્યો સોંપવામાં આવેલ છે અને આ કમિશનનું કાર્ય રાજ્યપાલ હેઠળ દેખરેખ રાખે છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા દર વર્ષે વિવિધ પરીક્ષાઓ યોજવામાં આવતી હોય છે અને તેની ભરતીની જાહેરાતો બહાર પાડવામાં આવતી હોય છે. જેવી કે કોલ લેટર, રિઝલ્ટ, જાહેરાત, આન્સર કી અને અન્ય માહિતી અહિયાથી મળી રહેશે.
ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા આવતી તમામ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહો!
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગઈકાલે જ જાહેરાત ક્રમાંક 240/2024-25 માટે ઓનલાઈન અરજી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા…
GPSC Exam Information In Gujarati ગુજરાત જાહેર સેવા આયોગ જેને ટૂંકમાં જીપીએસસી (GPSC) તરીકે ઓળખવામાં આવે છે. આ આયોગ દ્વારા ઘણી બધી પરીક્ષાઓ લેવામાં આવે…
GPSC Changed The Syllabus Of General Studies Subject For All Exams ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવતી વિવિધ વર્ગ 1-2 તથા બોર્ડ કોર્પોરેશનની…