રાજ્ય અને કેન્દ્ર સ્તરે વિવિધ પ્રકારની લાયકાત વાળા ઉમેદવારો માટે ભરતીનું આયોજન કરવામાં આવતું હોય છે. તેમાં ગ્રેજ્યુએશન પાસ નોકરી પણ બહાર પાડવામાં આવતી હોય છે.
ગ્રેજ્યુએશન પાસ નોકરી મેળવવા માટે સરકારના વિવિધ વિભાગોમાં દર વર્ષે ભરતીનું આયોજન કરવામાં આવે છે અને તેની સચોટ માહિતી તમે અહિયાથી મેળવી શકો છો. કયા વિભાગમાં કેટલી જગ્યાઓ છે આ બધી જ વિગતવાર માહિતી તમને અહિયાથી મળી જશે.
જો તમે પણ ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી મેળવવા માંગો છો તો અમારી સાથે જોડાયેલા રહો!
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (GNFSU) દ્વારા જુનિયર ક્લાર્ક અને અન્ય 13 પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં ઉમેદવારો વર્ગ 1-2 અને…
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગઈકાલે જ જાહેરાત ક્રમાંક 240/2024-25 માટે ઓનલાઈન અરજી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા…
Union Bank Apprentice 2025: બેંકમાં એપ્રેન્ટિસ કરવા ઇચ્છતા ઉમેદવારો માટે યુનિયન બેંક દ્વારા 2600+ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાનું…
VMC Recruitment 2025: વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. જેમાં ફાયર વિભાગની વિવિધ પોસ્ટ માટે ભરતી કરવાનું આયોજન કરવામાં આવેલ…