ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHEB) જેની સ્થાપના વર્ષ 1973 માં કરવામાં આવી હતી. GSHEB એ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક કાર્યોનું સંચાલન કરે છે. ધોરણ 10 અને 12 માં લેવામાં આવતી બોર્ડની પરીક્ષાઓ GSHEB દ્વારા લેવામાં આવે છે અને તેનો સંપૂર્ણ વહીવટ આ બોર્ડ દ્વારા કરવામાં આવે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHEB), ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા તારીખ 27/02/2025 થી શરૂ થનાર છે. ત્યારે શિક્ષણ…
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHEB), ગાંધીનગર દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી જેવી કે એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે…