ગુજરાત સરકારની વિવિધ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગ અંતર્ગત ખેલ સહાયક યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયકોની ભરતી કરવામાં આવે છે.
વિવિધ સરકારી શાળાઓમાં આવતી ખેલ સહાયક અંગેની ભરતી અને તેના વિશેની તમામ માહિતી તમને અહિયાથી મળી રહેશે.
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં "ખેલ સહાયક યોજના" માટે શાળા કક્ષાએ અગિયાર માસના કરાર આધારિત "ખેલ સહાયક" ની જાહેરાત સમગ્રહ શિક્ષા અંતર્ગત બહાર…