પોસ્ટ ઓફિસ ભરતી જેની રાહ લાખો વિધાર્થીઓ જોતાં હોય છે અને તેમાં દર વર્ષે ઘણા બધા ફોર્મ ભરાતા હોય છે. આ ભરતી ક્યારે આવે છે અને તેમાં કેવી રીતે ફોર્મ ભરવાનું હોય છે તેની માહિતી વિધાર્થીઓને નથી હોતી.
ભારતીય ટપાલ વિભાગ અથવા તો ઈન્ડિયા પોસ્ટ એ એક જાહેર ક્ષેત્રની ટપાલ વ્યવસ્થાની વૈધાનિક સંસ્થા છે. ભારતીય ટપાલ વિભાગનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે અને તે સંચાર મંત્રાલય હેઠળની એક મહત્વની સંસ્થા છે. આપણો ભારત દેશ એક એવો દેશ છે જ્યાં વિશ્વમાં સૌથી વધુ પોસ્ટ ઓફિસો ધરાવે છે.
પોસ્ટ ઓફિસ ભરતીની તમામ પ્રકારની માહિતી રાજ્યના તમામ વિધાર્થીઓ પાસે પહોંચે અને તેમાં ફોર્મ ભરી શકે તે માટે અમે પ્રયત્ન કરીએ છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રોસેસ જેવી તમામ પ્રકારની માહિતી મેળવો અહિયાથી.
પોસ્ટ ઓફિસમાં આવતી તમામ સરકારી ભરતીની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો!