Vadodara Municipal Corporation (VMC) Fire Posts Recruitment 2025

VMC Recruitment: વડોદરા મહાનગરપાલિકા ફાયર વિભાગમાં ભરતી, વાંચો વિગતવાર માહિતી

VMC Recruitment 2025: વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. જેમાં ફાયર વિભાગની વિવિધ પોસ્ટ માટે ભરતી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. ઉમેદવારો આ ભરતીમાં ફક્ત…