અમદાવાદ મહાનગરપાલિકામાં 10 પાસ ઉપર ડ્રાઈવર ભરતી 2025, ફાયર અને ઈમરજન્સી સર્વિસિસ ખાતામાં આવી ભરતી, વાંચો વિગતવાર માહિતી
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા હાલમાં જ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ ખાતામાં સહાયક ડ્રાઈવર કમ પંપ ઓપરેટર ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.…