વોટ્સએપ બેંકિંગ એ આજના ડિજિટલ યુગમાં લેવામાં આવેલું એક મહત્વનું પગલું છે. થોડા વર્ષ પહેલા તમારે તમારી બેંકનું બેલેન્સ ચેક કરવું હોય તો બેંકના ધક્કા ખાવા પડતાં અથવા તો લાઈનમાં ઊભું રહેવુ પડતું. હવે આ બધામાંથી છુટકારો મળી ગયો છે.
વોટ્સએપ બેંકિંગ દ્વારા તમે તમારી બેંકની ઘણી બધી સર્વિસીસનો લાભ ઘરેબેઠા વોટ્સએપ દ્વારા મેળવી શકો છો. આ સર્વિસનો લાભ લેવા તમારો મોબાઈલ નંબર તમારી જે તે બેંક સાથે લિંક થયેલો હોવો જરૂરી છે.
ભારતની વિવિધ ખાનગી અને સરકારી બેંકોની વોટ્સએપ બેન્કિંગ સર્વિસ વિશેની સચોટ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો!