
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (GNFSU) દ્વારા જુનિયર ક્લાર્ક અને અન્ય 13 પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં ઉમેદવારો વર્ગ 1-2 અને વર્ગ 3 ની વિવિધ જગ્યાઓ માટે goau.gujarat.gov.in વેબસાઈટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની વર્ગ 1-2 ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહશે અને તે અરજી તારીખ 31/03/2025 સુધીમાં જરૂરી આધારો સાથે તેના સરનામે મોકલી આપવાની રહેશે. વર્ગ 3 ની જાહેરાત માટે ઉમેદવારોએ ફકત ઓનલાઈન અરજી જ કરવાની રહેશે.
GNFSU જુનિયર ક્લાર્ક અને અન્ય જગ્યાઓ માટે ભરતી 2025
ભરતી બોર્ડ | ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (GNFSU) |
પોસ્ટનું નામ | જુનિયર ક્લાર્ક અને અન્ય |
કુલ જગ્યાઓ | 70 જગ્યાઓ |
અંતિમ તારીખ | 26/03/2025 |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઈટ | goau.gujarat.gov.in |
ટેલિગ્રામ ચેનલ | અહિયાં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપ | અહિયાં ક્લિક કરો |
GNFSU વિવિધ જગ્યાઓ માટે ભરતી 2025
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં વિવિધ વર્ગ 1-2 અને વર્ગ 3 ની જગ્યાઓ માટે વિવિધ પોસ્ટ નીચે મુજબની છે.
પોસ્ટનું નામ
વર્ગ 1-2
- ઈન્ફર્મેશન ટેકનલોજી નિયામક (વર્ગ 1)
- મદદનીશ કુલસચિવ (વર્ગ 2)
- પ્લાનિંગ ઓફિસર (વર્ગ 2)
- હિસાબી અધિકારી (વર્ગ 2)
- મદદનીશ વહીવટી અધિકારી (વર્ગ 2)
વર્ગ 3
- ઉચ્ચ સંશોધન મદદનીશ અને ખેતી અધિકારી (વર્ગ 3)
- જુનિયર ક્લાર્ક (વર્ગ 3)
- વેટેનરી અધિકારી અને સમકક્ષ (વર્ગ 3)
- ખેતી મદદનીશ (વર્ગ 3)
- જુનિયર ઈજનેર (સિવિલ) (વર્ગ 3)
- જુનિયર ઈજનેર (ઈલેક્ટ્રીકલ) (વર્ગ 3)
- પર્સનલ આસિસ્ટન્ટ (સ્ટેનો ગ્રેડ-3) (વર્ગ 3)
- લેબોરેટરી ટેક્નિશિયન અને સમકક્ષ (વર્ગ 3)
- લેબોરેટરી આસિસ્ટન્ટ (વર્ગ 3)
આ પણ વાંચો: GPRB Constable Syllabus: પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા અભ્યાસક્રમ
કુલ જગ્યાઓ
ઈન્ફર્મેશન ટેકનલોજી નિયામક (વર્ગ 1) | 01 |
મદદનીશ કુલસચિવ (વર્ગ 2) | 01 |
પ્લાનિંગ ઓફિસર (વર્ગ 2) | 01 |
હિસાબી અધિકારી (વર્ગ 2) | 01 |
મદદનીશ વહીવટી અધિકારી (વર્ગ 2) | 01 |
ઉચ્ચ સંશોધન મદદનીશ અને ખેતી અધિકારી (વર્ગ 3) | 19 |
જુનિયર ક્લાર્ક (વર્ગ 3) | 21 |
વેટેનરી અધિકારી અને સમકક્ષ (વર્ગ 3) | 01 |
ખેતી મદદનીશ (વર્ગ 3) | 13 |
જુનિયર ઈજનેર (સિવિલ) (વર્ગ 3) | 03 |
જુનિયર ઈજનેર (ઈલેક્ટ્રીકલ) (વર્ગ 3) | 01 |
પર્સનલ આસિસ્ટન્ટ (સ્ટેનો ગ્રેડ-3) (વર્ગ 3) | 01 |
લેબોરેટરી ટેક્નિશિયન અને સમકક્ષ (વર્ગ 3) | 05 |
લેબોરેટરી આસિસ્ટન્ટ (વર્ગ 3) | 01 |
શૈક્ષણિક લાયકાત
ઈન્ફર્મેશન ટેકનલોજી નિયામક (વર્ગ 1)
Essential Qualifications:
l) First Class at Bachelor degree
2) Master’s degree in Computer Engineering / Information Technology / Computer Science / Agricultural Information Technology / Computer Application and
3) Ph.D. in any of above subjects
Experience: Eight years’ experience in Teaching, Industry, Research, networking, programming at the level of Assistant Professor or its equivalent pay.
મદદનીશ કુલસચિવ (વર્ગ 2)
Essential Qualifications:
1) Atleast Bachelor degree holder in any discipline with not less than 55%o marks.
2) Master degree with at least 55% of the marks or its equivalent grade of ‘B’ in the UGC 7 point scale along with a good academic record as laid down by UGC.
Desirable: (l) Two years post graduate degree/diploma in MBA is desirable.
3) Passed the Examination of CCC+ of DOEACC or of the equivalent level examination determined by the State Government from time to time. If not, should pass the examination within the probation period.
પ્લાનિંગ ઓફિસર (વર્ગ 2)
Essential Qualifications:
l) Class-ll Bachelor’s degree of a recognised university in Agril. Faculty.
2) A Master’s degree in field of the Agril. Faculty with at least 55% of marks or its equivalent grade.
3) Ph.D. in any field of Agricultural Faculty.
4) Total five years of experience as Assistant Professor, out of which three years must be in the field of Planning, Monitoring and Project Evaluation.
5) Passed the Examination of CCC+ of DOEACC or of the equivalent level examination determined by the State Government from time to time. If not, should pass the examination within the probation period.
આ પણ વાંચો: GPRB PSI Syllabus: પીએસઆઈ પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ
હિસાબી અધિકારી (વર્ગ 2)
Essential Qualifications:
1) Candidate must be a graduate in commerce and chartered accountant having experience in supervisory capacity of at least five years in maintenance of accounts in Government / Government undertaking / Limited Company.
મદદનીશ વહીવટી અધિકારી (વર્ગ 2)
Essential Qualifications:
l) Candidate must be a graduate in commerce and chartered accountant having experience in supervisory capacity of atleast five years in maintenance of accounts in Government / Government undertaking / Limited Company.
ઉચ્ચ સંશોધન મદદનીશ અને ખેતી અધિકારી (વર્ગ 3)
Essential Qualifications:
1) At least First class Bachelor’s degree in Agriculture/ Horticulture faculty.
OR
l) A second class master’s degree in any subject of Agriculture/ Horticulture faculty.
2) Passed the Examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the State Government from time to time. If not, should pass the examination within the probation period.
જુનિયર ક્લાર્ક (વર્ગ 3)
Essential Qualifications:
l) Candidate should have passed graduate in any discipline.
2) Should possess the speed in Gujarati typing 25 words per minutes
OR
2) English Typing 40 words per minute.
3) Passed the Examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the State Government from time to time. If not, should pass the examination within the probation period.
વેટેનરી અધિકારી અને સમકક્ષ (વર્ગ 3)
Essential Qualifications:
l) The candidate should have passed the Second-Class B.V.Sc. and A.H. degree or its equivalent degree in Second Class.
2) The candidate should be the Member of State Veterinary Council OR Veterinary Council of India.
3) Passed the Examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the State Government from time to time. If not, should pass the examination within the probation period.
ખેતી મદદનીશ (વર્ગ 3)
Essential Qualifications:
1) Two / three years diploma course in Agricultural/Horticulture in concemed discipline/faculty.
2) Passed the Examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the State Government from time to time. If not, should pass the examination within the probation period.
જુનિયર ઈજનેર (સિવિલ) (વર્ગ 3)
Essential Qualifications:
l) A second class Bachelor’s degree in Civil Engineering of a recognised University.
2) At least Two years’ experience in estimate, quantity and supervision of building.
3) Passed the Examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the State Government from time to time. If not, should pass the examination within the probation period.
Preferable: 4) Master Degree will be preferable
જુનિયર ઈજનેર (ઈલેક્ટ્રીકલ) (વર્ગ 3)
Essential Qualifications:
l) Candidate have possess a Second Class Bachelor ‘s degree in acElectrical Engineering of a recognised University.
2) At least two years’ experience in estimation and execution of elecffical work.
3) Passed the Examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the State Government from time to time, If not, should pass the examination within the probation period.
Preferable: 4) Master Degree will be preferable
પર્સનલ આસિસ્ટન્ટ (સ્ટેનો ગ્રેડ-3) (વર્ગ 3)
Essential Qualifications:
l) Candidate must possess a B.A. / B.Com. / B.Sc. Degree from the recognized University.
2) Should have the speed of not less than 80 words per minute in short hand and 40 words per minute in English typewriting.
3) Passed the Examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the State Government from time to time. If not, should pass the examination within the probation period.
લેબોરેટરી ટેક્નિશિયન અને સમકક્ષ (વર્ગ 3)
Essential Qualifications:
l) Second class bachelor’s degree in Agri.Biotech/ Agrimicrobiology/ Microbiology/ Chemistry/ Bio chemistry/ Home Science/ Nutrition/ Food Processing Technology as the case may be.
2) He should have received haining as Laboratory Technician at an lnstitution recognised by the Government.
3) Passed the Examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the State Government from time to time. If not, should pass the examination within the probation period.
લેબોરેટરી આસિસ્ટન્ટ (વર્ગ 3)
Essential Qualifications:
l) Second class bachelor’s degree in Agri’Biotech/ Agrimicrobiology/ Microbiology/ Chemistry/ Bio chemistry/ Home Science/ Nutrition/ Food Processing Technology as the case may be.
2) He should have received ffaining as Laboratory Technician at an Institution recognised by the Government.
3) Passed the Examination of CCC of DOEACC or of the equivalent level examination determined by the State Government from time to time. If not, should pass the examination within the probation period.
આ પણ વાંચો: GPSC વર્ગ 1-2 ભરતી 2025: કુલ 244 જગ્યાઓ – વાંચો વિગતવાર માહિતી
વય મર્યાદા
ઈન્ફર્મેશન ટેકનલોજી નિયામક (વર્ગ 1) | 55 વર્ષથી ઓછી |
મદદનીશ કુલસચિવ (વર્ગ 2) | 35 વર્ષથી ઓછી |
પ્લાનિંગ ઓફિસર (વર્ગ 2) | 45 વર્ષથી ઓછી |
હિસાબી અધિકારી (વર્ગ 2) | 35 વર્ષથી ઓછી |
મદદનીશ વહીવટી અધિકારી (વર્ગ 2) | 35 વર્ષથી ઓછી |
ઉચ્ચ સંશોધન મદદનીશ અને ખેતી અધિકારી (વર્ગ 3) | 18 થી 35 વર્ષ |
જુનિયર ક્લાર્ક (વર્ગ 3) | 18 થી 35 વર્ષ |
વેટેનરી અધિકારી અને સમકક્ષ (વર્ગ 3) | 18 થી 35 વર્ષ |
ખેતી મદદનીશ (વર્ગ 3) | 18 થી 35 વર્ષ |
જુનિયર ઈજનેર (સિવિલ) (વર્ગ 3) | 18 થી 35 વર્ષ |
જુનિયર ઈજનેર (ઈલેક્ટ્રીકલ) (વર્ગ 3) | 18 થી 35 વર્ષ |
પર્સનલ આસિસ્ટન્ટ (સ્ટેનો ગ્રેડ-3) (વર્ગ 3) | 18 થી 35 વર્ષ |
લેબોરેટરી ટેક્નિશિયન અને સમકક્ષ (વર્ગ 3) | 18 થી 35 વર્ષ |
લેબોરેટરી આસિસ્ટન્ટ (વર્ગ 3) | 18 થી 35 વર્ષ |
પગારધોરણ
ઈન્ફર્મેશન ટેકનલોજી નિયામક (વર્ગ 1) | 79,800 – 2,11,500 |
મદદનીશ કુલસચિવ (વર્ગ 2) | 56,100 – 1,77,500 |
પ્લાનિંગ ઓફિસર (વર્ગ 2) | 67,700 – 2,08,700 |
હિસાબી અધિકારી (વર્ગ 2) | 44,900 – 1,42,400 |
મદદનીશ વહીવટી અધિકારી (વર્ગ 2) | 44,900 – 1,42,400 |
ઉચ્ચ સંશોધન મદદનીશ અને ખેતી અધિકારી (વર્ગ 3) | 39,900 – 1,26,600 |
જુનિયર ક્લાર્ક (વર્ગ 3) | 19,900 – 62,300 |
વેટેનરી અધિકારી અને સમકક્ષ (વર્ગ 3) | 39,900 – 1,26,600 |
ખેતી મદદનીશ (વર્ગ 3) | 25,500 – 81,100 |
જુનિયર ઈજનેર (સિવિલ) (વર્ગ 3) | 39,900 – 1,26,600 |
જુનિયર ઈજનેર (ઈલેક્ટ્રીકલ) (વર્ગ 3) | 39,900 – 1,26,600 |
પર્સનલ આસિસ્ટન્ટ (સ્ટેનો ગ્રેડ-3) (વર્ગ 3) | 25,500 – 81,100 |
લેબોરેટરી ટેક્નિશિયન અને સમકક્ષ (વર્ગ 3) | 29,200 – 92,300 |
લેબોરેટરી આસિસ્ટન્ટ (વર્ગ 3) | 29,200 – 92,300 |
આ પગારધોરણમાં પાંચ વર્ષ માટે ફિક્સ પગાર નોટિફિકેશનમાં જોઈ લેવો. આ બેઝિક પગારધોરણ છે.
પરીક્ષા ફી
જનરલ કેટેગરી (મહિલા/પુરુષ) | 1000 + બેંક ટ્રાન્જેકશન ચાર્જીસ |
અનામત વર્ગ (મહિલા/પુરુષ) | 250 + બેંક ટ્રાન્જેકશન ચાર્જીસ |
એક્સ સર્વિસમેન | શૂન્ય |
GNFSU ઓનલાઈન અરજી કરવાની રીત
આ જાહેરાતના સંદર્ભમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ દ્વારા ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારે જાહેરાતમાં દર્શાવ્યા મુજબ તારીખ 25/02/2025 થી તારીખ 26/03/2025 સાંજના 17:00 કલાક સુધી https://goau.gujarat.gov.inl/ વેબસાઈટ પર અરજીપત્રક ભરી શકશે. ઓનલાઈન ફોર્મ ભરવાની વિગતવાર સૂચના User Manual માં આપવામાં આવશે જે તે ઉમેદવારે ફોર્મ ભરતા પહેલા અચૂક જોઈ અને વાંચી પછી જ અરજી કરવી.