Bhavnath Fair: શિવરાત્રીના દિવસે જુનાગઢમાં યોજાતો ‘ભવનાથનો મેળો’
Bhavnath Fair Junagadh: ગુજરાતભરમાં વિવિધ મેળાઓ યોજાય છે. જેમાં આજે આપણે ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લામાં ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના પ્રાચીન મંદિરે સુવર્ણરેખા નદીના કિનારે "ભવનાથનો મેળો" ભરાય છે. "ભવનાથનો મેળો"…