WPL 2025 Schedule & Venue

WPL 2025 Schedule: આજથી શરૂ થશે મહિલા પ્રીમિયર લીગ, જાણો કઈ તારીખે કોની કોની મેચ રમાશે

મહિલા પ્રીમિયર લીગ (WPL) નો આજથી શુભારંભ થઈ રહ્યો છે. વર્ષ 2023 થી મહિલા પ્રીમિયર લીગ રમાવવાની શરૂઆત થઈ હતી અને આજથી તેની ત્રીજી સિઝનની શરૂઆત થવાની છે. પ્રથમ મેચ…