સંસ્કૃતિ જેમાં જ્ઞાન, ધાર્મિક બાબતો, માન્યતાઓ, કલા, કાયદો, નૈતિક નિયમો, રીતરિવાજો, રહેણીકરણી, સાહિત્ય, સંગીત, ભાષા જેવી બાબતોનો સમાવેશ થતો હોય છે. સંસ્કૃતિ એ પેઢી દર પેઢી તમામ સમાજમાં ચાલતી આવતી એક પરંપરા હોય છે.
ગુજરાતના દરેક લોકોને ગુજરાતી હોવાનો ગર્વ તો જરૂરથી હોય જ અને એમાં કહેવાનું પણ ન હોય. આપણે આપણી સંકૃતિ પ્રત્યે વધારે લાગણીશીલ હોઈએ છીએ. સંસ્કૃતિ વિશેની અજાણી બાબતો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઉપયોગી બને એવી સચોટ માહિતી તમે અહિયાથી મેળવી શકો છો.
ગુજરાત અને ભારતની સંસ્કૃતિની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો!
Bhavnath Fair Junagadh: ગુજરાતભરમાં વિવિધ મેળાઓ યોજાય છે. જેમાં આજે આપણે ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લામાં ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના પ્રાચીન મંદિરે સુવર્ણરેખા નદીના કિનારે "ભવનાથનો…
Tarnetar Fair Gujarat: ગુજરાતમાં વિવિધ જગ્યાએ અનેક લોકમેળાઓ ભરાતા હોય છે અને તેમાં ગુજરાતનાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા થાનગઢ તાલુકામાં આવેલ તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મંદિરમાં ભરાતો…