કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વિવિધ સરકારી યોજના બહાર પાડવામાં આવતી હોય છે. આ યોજનાઓ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ખૂબ જ ઉપયોગી બની રહેતી હોય છે અને તેનાથી તેમને ઘણો ફાયદો પણ થતો હોય છે.
સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું હિત વિચારીને સરકારી યોજના બહાર પાડવામાં આવતી હોય છે. જેમાં આરોગ્ય લક્ષી, વ્યવસાયલક્ષી, ખેડૂતો માટે, નાના વ્યવસાય માટે અને બિઝનેસ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ પ્રકારની સરકારી યોજનાની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો!
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) દ્વારા ગુજરાત રાજ્યમાં દીકરીઓના જન્મદરને વધારવા અને શિક્ષણમાં વધારો કરવા માટે એક યોજના વર્ષ 2019 માં લાવી…