સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમામ વિધાર્થીઓને ખ્યાલ જ હશે કે કરંટ અફેર્સ શું છે. કરંટ અફેર્સને વર્તમાન પ્રવાહો તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વર્તમાન એટલે કે હાલમાં તાજેતરમાં બનેલી ઘટનાઓને વર્ણવે છે.
વર્તનમાન પ્રવાહો પેપરમાં પૂછવાનો હેતુ એ છે કે તમારી પાસે હાલમાં બનેલી ઘટનાઓની માહિતી કેટલી છે. તમે રોજબરોજ બનતી ઘટનાઓ વિશે જાણકારી રાખો છો કે કેમ. તમે રોજે રોજ અપડેટ રહો છો કે કેમ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિધાર્થીઓ માટે કરંટ અફેર્સની તમામ પ્રકારની માહિતી અહિયાથી મળી રહેશે અને તેના માટે અમારી સાથે હંમેશાં જોડાયેલા રહો!