HC-OJAS Exam Date: હાઇકોર્ટ ઓફ ગુજરાતની વિવિધ પરીક્ષાઓ યોજતી નેશન ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા વિવિધ મુખ્ય પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં DYSO, Computer Operator, Bailiff, Stenographer અને Court Manager જેવી પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવેલ છે.
HC OJAS Bailiff, Computer Operator, DYSO, Stenographer Mains Exam Date 2025
અગાઉ પ્રાથમિક પરીક્ષા યોજાઈ ગયેલ છે અને તેમાં પાસ થયેલ ઉમેદવારોનું પરિણામ પણ જાહેરકરી દેવામાં આવેલ છે. આ મુખ્ય પરીક્ષા માર્ચ અને એપ્રિલ મહિનામાં યોજવામાં આવશે તેવી જાહેરાત નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા કરવામાં આવેલ છે. સાથે આ પરીક્ષા કયા સ્થળે યોજાશે તેની માહિતી પણ આપી દેવામાં આવી છે.
વિરાટ એક અનુભવી અને પ્રોફેશનલ કન્ટેન્ટ રાઇટર છે, જે વર્ષોથી વિવિધ વિષયો પર લેખન કરી રહ્યા છે. નોકરીઓ, શિક્ષણ, આરોગ્ય, જાણવા જેવું અને અન્ય અનેક વિષયો પર તેમની અનોખી લેખન શૈલી વાચકોને સરળ ભાષામાં સચોટ માહિતી પહોંચાડે છે. ગુણવત્તાવાળા અને વાંચવા યોગ્ય લેખ લખવામાં નિષ્ણાત વિરાટ, વાચકોને ઉપયોગી અને વિશ્વસનીય માહિતી આપવાનું પોતાનું મુખ્ય ધ્યેય માને છે.