HC OJAS Bailiff, Computer Operator, DYSO, Stenographer Mains Exam Date 2025

HC OJAS: હાઇકોર્ટ ઓફ ગુજરાત DYSO, Computer Operator, Bailiff અને અન્ય મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર

HC-OJAS Exam Date: હાઇકોર્ટ ઓફ ગુજરાતની વિવિધ પરીક્ષાઓ યોજતી નેશન ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા વિવિધ મુખ્ય પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં DYSO, Computer Operator, Bailiff, Stenographer અને Court…