Free Online Calculator – કેલ્ક્યુલેટર

કેલ્ક્યુલેટર જે દરેક લોકોના કામમાં આવતું એક સાધન છે. તમારે કોઈ વખત ઇમરજન્સીમાં જરૂર પડી હોય અને તમારી પાસે સાદું કેલ્ક્યુલેટર ના હોય તો ઓનલાઈન કેલ્ક્યુલેટર દ્વારા (Free Online Calculator) તમામ પ્રકારની સાદી ગણતરી અહિયાથી કરી શકો છો. સાદી ગણતરી જેવી કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી ગણતરી અહિયાથી કરી શકો છો.

Online Calculator – ઓનલાઈન કેલ્ક્યુલેટર

About Our Free Online Calculator

સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સહિતની ઝડપી અને સચોટ ગણતરી માટે અમારું આ ફ્રી ઓનલાઈન કેલ્ક્યુલેટર તમારા માટે ઉપયોગી બની રહેશે. વિધાર્થીઓ આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી તેમની ગાણિતિક ગણતરીઓ માત્ર થોડી જ સેકન્ડોમાં કરી શકશે. કેલ્ક્યુલેટરની ડિઝાઈન એકદમ સરળ અને મોબાઈલ ફ્રેન્ડલી ઇન્ટરફેર સાથેની છે.

How to Use the Calculator

1. કોઈપણ નંબર દાખલ કરો
2. તમારે સરવાળો કરવો હોય કે ભાગાકાર તે પસંદ કરો (+, -, ×, ÷)
3. બરાબર (=) ઉપર ક્લિક કરો રિઝલ્ટ માટે
4. બધુ ડિલેટ કરવા (C) ઉપર ક્લિક કરો

Features

  • સામાન્ય ગણતરીઓ
  • સરવાળા, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર
  • મોબાઈલ ફ્રેન્ડલી ડિઝાઈન
  • તરત જ રિઝલ્ટ માત્ર સેકન્ડોમાં
  • વિધાર્થીઓ માટે ઉપયોગી

અમારા સાથે જોડાઓ

TelegramClick Here
WhatsAppClick Here
InstagramClick Here
FacebookClick Here
TwitterClick Here
SharechatClick Here

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *