ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લેવામાં આવતી લોકરક્ષક/કોન્સ્ટેબલ ની સ્પર્ધાત્મક પરીક્ષા વિશે વિગતવાર માહિત અને ઓનલાઈન અરજી, પરીક્ષા અભ્યાસક્રમ, કોલ લેટર, રિઝલ્ટ જેવી વિગતવાર માહિતી અહિયાથી મળી રહેશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવતી આ ભરતી વિશેની તમામ પ્રકારની જાણકારી તમને અહિયાથી મળી જશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ની લોકરક્ષક કેડરની ભરતીની શારીરિક કસોટી અને શારીરિક માપદંડ કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોને આગળ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ગુજરાત…