લગભગ 100 દેશોમાં રમાતી આ રમત જોવા માટે સૌ કોઈ આતુર હોય છે. અહિયાથી તમે ફ્રી માં લાઈવ ક્રિકેટ મેચ કેવી રીતે જોઈ શકો છો તેના વિશે માહિતી મળશે. ભારત અને પાકિસ્તાન અથવા અન્ય કોઈ દેશની મેચ ભારત સામે હોય ત્યારે આખા દેશની નજર મેચ ઉપર હોય છે.
ક્રિકેટ મેચ જોવાના રસિયા હોય તેમના માટે અહિયાં મેચ વિશેની તમામ પ્રકારની જાણકારી, લાઈવ સ્કોર અને સમાચાર જેવી માહિતી તેઓ અહિયાથી મેળવી શકે છે.
લાઈવ ક્રિકેટ મેચ વિશેની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો!
પાકિસ્તાન વિ. ભારત: ભારત વર્સિસ પાકિસ્તાન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની 5 મી મેચ આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવવા જઈ રહી છે. આ મેચ ભારતીય સમય…