યુપીએસસી – UPSC જેને ગુજરાતીમાં સંઘ લોક સેવા આયોગ અને અંગ્રેજીમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. UPSC ભારતની એક બંધારણીય સંસ્થા છે. આ સંસ્થાને વિવિધ પરીક્ષાઓ યોજી અને ભારત સરકારમાં આવતા વિવિધ ઉચ્ચ હોદ્દાઓ ઉપર અધિકારીઓની ભરતી કરી અને પસંદગી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.
જો તમે પણ UPSC ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો અહિયાથી તમને આ પરીક્ષાની તમામ પ્રકારની માહિતી મળી રહેશે અને તેના માટે હમેશા અમારી સાથે જોડાયેલા રહો!
UPSC Exam Information In Gujarati સંઘ લોક સેવા આયોગ જેને અંગ્રેજીમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી - UPSC) તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે અહિયાં…