પાકિસ્તાન વિ. ભારત: ભારત વર્સિસ પાકિસ્તાન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની 5 મી મેચ આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવવા જઈ રહી છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2.:30 વાગે શરૂ થશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2017 ની ફાઇનલ મેચમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું જેનો બદલો લેવાનો મોકો આજે 8 વર્ષ પછી ભારતને મળ્યો છે અને તે પાકિસ્તાનને હરાવી આજે પૂરો કરશે.

India vs Pakistan Match Live: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સૌથી રોમાંચક અને ટક્કર વાળી ક્રિકેટ મેચ આજે રમાવવા જઈ રહી છે. આ ટુર્નામેંટમાં પાંચ મેચોમાં બે વાર જીતી ચૂકેલ ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે મેચ રમશે. ભારતીય દર્શકોને આ મેચની રાહ ખૂબ જ લાંબા સમયથી જોવાઈ રહી હતી અને ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સાથે બદલો લેવાનો પણ આ એક સારો એવો મોકો છે.
India vs Pakistan Free Live Match: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નું સમયપત્રક જ્યારે જાહેર થયું ત્યારથી લઈ ભારતીય દર્શકો 23 ફેબ્રુઆરીની રાહ જોઈ રહ્યા હતા.આજની ભારત vs પાકિસ્તાનની મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવવાની છે. આ બંને ટીમોએ ટુર્નામેંટમાં 1-1 મેચો રમી છે જેમાં પાકિસ્તાનની ટીમને ન્યુઝીલેન્ડ સામે 60 રનથી હારનો સામનો કરવો પડયો છે.
Ind vs Pakistan: સામે ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા બાંગ્લાદેશ સામે રમાયેલ મેચમાં 6 વિકેટથી મેચ ભારત જીતી ગયું છે. આજની ભારત અને પાકિસ્તાનની મેચ સામે પાકિસ્તાન અને ભારત બંને દેશોના દર્શકોની નજર આ મેચ ઉપર ટકી છે. કારણકે બંને ટીમમાંથી કોઈપણ ટીમ આ મેચ જીતે છે તો તે સેમીફાઇનલમાં પહોંચી શકે છે તેવી સંભાવના છે.
જુઓ ભારત vs પાકિસ્તાનની મેચ ફ્રી માં
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની 23 ફેબ્રુઆરીએ ભારતીય સમય અનુસાર બપોરે 2:30 આ મેચ રમાવવાની શરૂઆત થશે જેમાં 2 વાગ્યે ટોસ થશે. આ મેચનું ભારતમાં ટીવી પ્રસારણ સીધું સ્ટાર સ્પોર્ટસ અને સ્પોર્ટસ 18 ચેનલ ઉપર થશે જ્યાં દર્શકો મેચ જોઈ શકે છે.
આ સિવાય દર્શકો ઓનલાઈન સ્ટ્રીમિંગ જીઓ હોસ્ટાર એપ દ્વારા જોઈ શકે છે. દર્શકો આ એપ ડાઉનલોડ કરી તેમનો મોબાઈલ નંબર નાખી લૉગ ઈન કરીને ફ્રી માં આ મેચની મજા માણી શકે છે. ભારતીય ચાહકો આ મેચનો આનંદ પોતાના સ્માર્ટ ટીવી પર પણ મેળવી શકે છે. આ મેચનું અંગ્રેજી, હિન્દી સિવાય અન્ય ભારતીય ભાષાઓમાં પણ કોમેન્ટ્રીનું પ્રસારણ મેળવી શકશે.
JioHotstar App ઉપર જુઓ ફ્રીમાં ભારત vs પાકિસ્તાનની મેચ
ભારત પાકિસ્તાનની મેચ ફ્રી ઓનલાઈન જોવા માટે તમારે JioHotstar App ઉપર જઈને તમારો મોબાઈલ નંબર નાખી અને લૉગ ઈન કરવાનું રહેશે. જેવો મોબાઈલ નંબર નાખશો એટલે તમને એક OTP આવશે જે નાખી અને તમારે લૉગ ઈન થવાનું રહેશે. જેવા લૉગ ઈન થશો એટલે તમને સ્ક્રીન ઉપર ભારત અને પાકિસ્તાનની આજની મેચનું પોસ્ટર જેવુ દેખાશે તેના ઉપર ક્લિક કરશો એટલે લાઈવ મેચ ચાલુ થઈ જશે અને સંપૂર્ણ મેચ ફ્રીમાં તમે આ એપ દ્વારા જોઈ શકો છો.
ભારતની સંભવિત ટીમ:
- રોહિત શર્મા (c),
- શુભમન ગિલ,
- વિરાટ કોહલી,
- શ્રેયસ ઐયર,
- અક્ષર પટેલ,
- લોકેશ રાહુલ (wk),
- હાર્દિક પંડ્યા,
- રવિન્દ્ર જાડેજા,
- કુલદીપ યાદવ,
- હર્ષિત રાણા,
- મોહમ્મદ શમી
પાકિસ્તાનની સંભવિત ટીમ:
- બાબર આઝમ,
- ઇમામ-ઉલ હક,
- સઉદ શકીલ,
- મોહમ્મદ રિઝવાન (C&WK),
- સલમાન અલી આગા,
- તૈયબ તાહિર,
- ખુશદિલ શાહ,
- શાહીન શાહ આફ્રિદી,
- નસીમ શાહ,
- હરિસ રૌફ,
- અબરાર અહેમદ
આ પણ વાંચો!
અમારા સાથે જોડાઓ
Telegram | Click Here |
Click Here | |
Click Here | |
Click Here | |
Click Here | |
Sharechat | Click Here |