ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જેને ટૂંકમાં GPRB તરીકે ઓળખવામાં આવે છે. પોલીસ વિભાગમાં લેવમાં આવતી તમામ પ્રકારની ભરતી અને ખાતાકીય પરીક્ષાઓની જાહેરાત અને તેનું સંચાલન જેમ કે પરીક્ષા યોજવી અને તેમાં ઉમેદવારોની પસંદગી કરવી આ તમામ પ્રકારની કામગીરી આ બોર્ડ દ્વારા કરવામાં આવે છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) માં આવતી તમામ સરકારી ભરતી, તેનો અભ્યાસક્રમ, મેરીટ લિસ્ટ, રિઝલ્ટ, આન્સર કી જેવી તમામ પ્રકારની માહિતી ઉમેદવાર અહિયાથી મેળવી શકે છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ની લોકરક્ષક કેડરની ભરતીની શારીરિક કસોટી અને શારીરિક માપદંડ કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોને આગળ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ગુજરાત…
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા આ વખતથી પોલીસ સબ ઈન્સ્પેકટર (PSI) ની શારીરિક કસોટી અને લેખિત પરીક્ષાના (Written Exam) નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.…