World Clock Live India: દુનિયાના તમામ દેશોનો સમય હાલમાં કેટલો ચાલે છે તે ચેક કરો અમારી આ લાઇવ ઓનલાઈન ઘડિયાળ દ્વારા. આ ઘડિયાળ તમને દુનિયાના વિવિધ દેશોનો લાઇવ સમય બતાવશે. જો તમારે અન્ય દેશોમાં હાલમાં કેટલા વાગ્યા છે તે ચેક કરવું છે તો તમે અહિયાથી લાઇવ ઘડિયાળ દ્વારા ચેક કરી શકો છો.
World Clock With Seconds: જો તમે Google માં એમ સર્ચ કરતા હોય કે ગુગલ હાલમાં કેટલા વાગ્યા છે તો તે કરવાની જરૂર નથી. હવે તમે અમારી આ વેબસાઈટ ઉપર આવીને લાઇવ સમય જોઈ શકો છો. આના માટે તમારે કોઈપણ પ્રકારના એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી કે પૈસા ચુકવવાની જરૂર નથી. અહિયાથી તમે ફ્રીમાં તમામ દેશોના લાઇવ સમય જોઈ શકો છો.
Real World Clock: જો તમારા મોબાઇલમાં સમય અલગ અલગ બતાવતા હોય તો અહિયાંથી તમે સચોટ અને સાચો સમય જાણી શકો છો. આ માટે નીચે તમને જે દેશનું નામ દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારે જે દેશનો સમય જોવો હોય તે સિલેક્ટ કરવાનો રેહેશે. આટલું કરશો એટલે તમને લાઇવ ઘડિયાળ દ્વારા તે દેશનો સમય સ્ક્રીન ઉપર દેખાશે.
Select a country
–:–:–
–/–/–
—
Indian & World Clock Online
ઘણીવાર તમારી પાસે ઘડિયાળ હોતી નથી અને તમારે સમય ચેક કરવો હોય છે તો કોઈ આજુબાજુમાં વ્યક્તિ હોય તેને પૂછવું પડે છે કે સમય કેટલો થયો. અહિયાં ઉપર આપેલી ઓનલાઈન ફ્રી ઘડિયાળમાં તમે ભારત સહિત અનેક દેશોનો સમય જોઈ શકો છો. તમારે અન્ય દેશોમાં કેટલા વાગ્યા તે ચેક કરવું છે તો ઉપર આપેલ ઘડિયાળ દ્વારા માત્ર તે દેશ ઉપર ક્લિક કરીને સમય ચેક કરી શકશો.
ભારત લાઈવ સમય
આ ઘડિયાળ તમને કલાક, મિનિટ અને સેકન્ડ આ ત્રણમાં સમય બતાવશે અને પાછળ PM થયાં કે AM એ પણ બતાવશે. PM નો મતલબ એ છે કે બપોરના 12 વાગ્યા પછીનો સમય અને AM એટલે રાત્રે 12 વાગ્યા પછીનો સમય. સરળ રીતે સમજીએ તો રાત્રે 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી AM આવશે પાછળ અને બપોરના 12 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી PM આવશે.
વિરાટ એક અનુભવી અને પ્રોફેશનલ કન્ટેન્ટ રાઇટર છે, જે વર્ષોથી વિવિધ વિષયો પર લેખન કરી રહ્યા છે. નોકરીઓ, શિક્ષણ, આરોગ્ય, જાણવા જેવું અને અન્ય અનેક વિષયો પર તેમની અનોખી લેખન શૈલી વાચકોને સરળ ભાષામાં સચોટ માહિતી પહોંચાડે છે. ગુણવત્તાવાળા અને વાંચવા યોગ્ય લેખ લખવામાં નિષ્ણાત વિરાટ, વાચકોને ઉપયોગી અને વિશ્વસનીય માહિતી આપવાનું પોતાનું મુખ્ય ધ્યેય માને છે.