WPL 2025 Schedule: આજથી શરૂ થશે મહિલા પ્રીમિયર લીગ, જાણો કઈ તારીખે કોની કોની મેચ રમાશે

મહિલા પ્રીમિયર લીગ (WPL) નો આજથી શુભારંભ થઈ રહ્યો છે. વર્ષ 2023 થી મહિલા પ્રીમિયર લીગ રમાવવાની શરૂઆત થઈ હતી અને આજથી તેની ત્રીજી સિઝનની શરૂઆત થવાની છે. પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ગુજરાત જાયન્ટસ વચ્ચે સાંજે સાડા સાત વાગ્યાથી શરૂ થશે. મહિલા પ્રીમિયર લીગનું ટાઈમ ટેબલ (WPL 2025 Schedule) અહિયાં આપેલું છે.

WPL 2025 Schedule & Venue
WPL 2025 Schedule & Venue

ક્રિકેટ જોવાના શોખીન હોય તે માટે ખુશીના સમાચાર છે. આજથી સાંજે સાડા સાત વાગ્યાથી મહિલા પ્રીમિયર લીગ (WPL) નો શુભારંભ શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે WPL 2025 ની ત્રીજી સિઝન રમાવવાની છે. આ વખતે 22 મેચો ચાર શહેરો ખાતે અલગ અલગ સ્ટેડિયમમાં રમાવવાની છે.

ભારતીય સમય અનુસાર દરેક મેચો સાંજે 07:30 વાગ્યે શરૂ થશે જેથી કરીને ક્રિકેટના શોખીન લોકો તેનો આનંદ માણી શકે. આ તમામ મેચોનું જીવંત પ્રસારણ તમે સ્ટાર સ્પોર્ટસની ચેનલ ઉપર હિન્દી ભાષામાં જોઈ શકો છો. લાઈવ સ્ટ્રીમિંગની મફત સુવિધા JioCinema એપ પર ઉપલબ્ધ છે અને વેબસાઈટ ના માધ્યમ દ્વારા પણ જોઈ શકો છો. દર્શકો પોતાના ફોન અથવા તો લેપટોપ અને કોમ્પ્યુટર ઉપર તેનો આનંદ માણી શકે છે.

WPL 2025 Schedule – મહિલા પ્રીમિયર લીગ ટાઈમ ટેબલ

મેચ ૧

શુક્રવાર, ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ | સાંજે ૦૬:૦૦ વાગ્યે
બીસીએ સ્ટેડિયમ, વડોદરા

ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ આરસીબી

મેચ ૧૯:૩૦ વાગ્યે (૧૪:૦૦ GMT) શરૂ થશે

મેચ ૨

શનિવાર, ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫ | સાંજે ૦૬:૦૦ વાગ્યે
બીસીએ સ્ટેડિયમ, વડોદરા

મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ

મેચ ૧૯:૩૦ વાગ્યે (૧૪:૦૦ GMT) શરૂ થશે

મેચ ૩

રવિવાર, ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ | સાંજે ૦૬:૦૦ વાગ્યે
બીસીએ સ્ટેડિયમ, વડોદરા

ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ યુપી વોરિયર્સ

મેચ ૧૯:૩૦ વાગ્યે (૧૪:૦૦ GMT) શરૂ થશે

મેચ ૪

સોમવાર, ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫ | ૦૬:૦૦ વાગ્યે
બીસીએ સ્ટેડિયમ, વડોદરા

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ આરસીબી

મેચ ૧૯:૩૦ વાગ્યે શરૂ થશે (૧૪:૦૦ GMT)

મેચ ૫

મંગળવાર, ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫ | ૦૬:૦૦ વાગ્યે
બીસીએ સ્ટેડિયમ, વડોદરા

ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ

મેચ ૧૯:૩૦ વાગ્યે શરૂ થશે (૧૪:૦૦ GMT)

મેચ ૬

બુધવાર, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫ | ૦૬:૦૦ વાગ્યે
બીસીએ સ્ટેડિયમ, વડોદરા

યુપી વોરિયર્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ

મેચ ૧૯:૩૦ વાગ્યે શરૂ થશે (૧૪:૦૦ GMT)

મેચ ૭

શુક્રવાર. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫ | ૦૬:૦૦ વાગ્યે
સાંજે ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ

આરસીબી વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ

મેચ ૧૯:૩૦ વાગ્યે (૧૪:૦૦ GMT) શરૂ થશે

મેચ ૮

શનિવાર, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫ | સાંજે ૦૬:૦૦ વાગ્યે
ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ યુપી વોરિયર્સ

મેચ ૧૯:૩૦ વાગ્યે (૧૪:૦૦ GMT) શરૂ થશે

મેચ ૯

સોમવાર, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ | સાંજે ૦૬:૦૦ વાગ્યે
ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ

આરસીબી વિરુદ્ધ યુપી વોરિયર્સ

મેચ ૧૯:૩૦ વાગ્યે (૧૪:૦૦ GMT) શરૂ થશે

મેચ ૧૦

મંગળવાર, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ | ૦૬:૦૦ વાગ્યે
સાંજે ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાત જાયન્ટ્સ

મેચ ૧૯:૩૦ વાગ્યે (૧૪:૦૦ GMT) શરૂ થશે

મેચ ૧૧

બુધવાર, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ | સાંજે ૦૬:૦૦ વાગ્યે
સાંજે ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ

મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ યુપી વોરિયર્સ

મેચ ૧૯:૩૦ વાગ્યે (૧૪:૦૦ GMT) શરૂ થશે

મેચ ૧૨

ગુરુવાર, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ | સાંજે ૦૬:૦૦ વાગ્યે
સાંજે ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ

આરસીબી વિરુદ્ધ ગુજરાત જાયન્ટ્સ

મેચ ૧૯:૩૦ વાગ્યે (૧૪:૦૦ GMT) શરૂ થશે

મેચ ૧૩

શુક્રવાર, ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ | ૦૬:૦૦ વાગ્યે
સાંજે ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ

મેચ ૧૯:૩૦ વાગ્યે (૧૪:૦૦ GMT) શરૂ થશે

મેચ ૧૪

શનિવાર, ૦૧ માર્ચ ૨૦૨૫ | સાંજે ૦૬:૦૦ વાગ્યે
ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ

RCB વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ

મેચ ૧૯:૩૦ વાગ્યે (૧૪:૦૦ GMT) શરૂ થશે

મેચ ૧૫

સોમવાર, ૦૩ માર્ચ ૨૦૨૫ | સાંજે ૦૬:૦૦ વાગ્યે
ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ, લખનૌ

યુપી વોરિયર્સ વિરુદ્ધ ગુજરાત જાયન્ટ્સ

મેચ ૧૯:૩૦ વાગ્યે (૧૪:૦૦ GMT) શરૂ થશે

મેચ ૧૬

ગુરુવાર, ૦૬ માર્ચ ૨૦૨૫ | ૦૬:૦૦ વાગ્યે
ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ, લખનૌ

યુપી વોરિયર્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ

મેચ ૧૯:૩૦ વાગ્યે IST (૧૪:૦૦ GMT) શરૂ થશે

મેચ ૧૭

ગુરુવાર, ૦૭ માર્ચ ૨૦૨૫ | ૦૬:૦૦ વાગ્યે
ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ, લખનૌ

ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ

મેચ ૧૯:૩૦ વાગ્યે IST (૧૪:૦૦ GMT) શરૂ થશે

મેચ ૧૮

શનિવાર, ૦૮ માર્ચ ૨૦૨૫ | ૦૬:૦૦ વાગ્યે
ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ, લખનૌ

યુપી વોરિયર્સ વિરુદ્ધ RCB

મેચ ૧૯:૩૦ વાગ્યે IST (૧૪:૦૦ GMT) શરૂ થશે

મેચ ૧૯

સોમવાર, ૧૦ માર્ચ ૨૦૨૫ | ૦૬:૦૦ વાગ્યે
બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ

મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ગુજરાત જાયન્ટ્સ

મેચ ૧૯:૩૦ વાગ્યે (૧૪:૦૦ GMT) શરૂ થશે

મેચ ૨૦

મંગળવાર, ૧૧ માર્ચ ૨૦૨૫ | સાંજે ૦૭:૦૦ વાગ્યે
બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ

મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ RCB

મેચ ૧૯:૩૦ વાગ્યે (૧૪:૦૦ GMT) શરૂ થશે

એલિમિનેટર

ગુરુવાર. ૧૩ માર્ચ ૨૦૨૫ | સાંજે ૦૭:૦૦ વાગ્યે
બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ

મેચ ૧૯:૩૦ વાગ્યે (૧૪:૦૦ GMT) શરૂ થશે

ફાઇનલ

શનિવાર, ૧૫ માર્ચ ૨૦૨૫ | સાંજે ૦૭:૦૦ વાગ્યે
બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ

મેચ ૧૯:૩૦ વાગ્યે (૧૪:૦૦ GMT) શરૂ થશે

WPL 2025 Teams & Squad – મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ ટીમ

મુંબઈ ઈન્ડિયન્સ

અમનદીપ કૌર, અમનજોત કૌર, એમેલિયા કેર, ક્લો ટ્રાયન, હરમનપ્રીત કૌર, હેલી મેથ્યુસ, જીંતિમણી કલિતા, સત્યમૂર્તિ કીર્તન, નતાલી સાયવર, પૂજા વસ્ત્રાકર, સજીવન સજના, યાસ્તિકા ભાટિયા, સાયકા ઈશાક, ઇસાબેલ વૉન્ગ, હુમાયરા કાઝી, કે મેરીઝાન કેપ, પ્રિયંકા બાલા, શબનમ એમડી શકીલ, ફાતિમા જાફર.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

ડેની વ્યાટ-હોજ, સબિનેની મેઘના, સ્મૃતિ મંધાના, દિશા કાસત, એલિસ પેરી, જ્યોર્જિયા વેરહેમ, કનિકા આહુજા, શ્રેયંકા પાટીલ, સોફી ડેવાઇન, રિચા ઘોષ, રેણુકા સિંઘ, એકતા બિષ્ટ, કેથરીન બ્રાઇસ, શુભા સતીશ, સિમરન બહાદુર, નાદિન ડી ક્લાર્ક, ઇન્દ્રાણી રોય, સાજન સજના.

દિલ્હી કેપિટલ્સ

જેમિમાહ રોડ્રિગ્સ, મેગ લેનિંગ, શફાલી વર્મા, સ્નેહા દીપ્તિ, એલિસ કેપ્સી, અન્નાબેલ સધરલેન્ડ, જેસ જોનાસેન, અરુંધતી રેડ્ડી, મેરિઝાન કેપ, મિનુ મણિ, રાધા યાદવ, શિખા પાંડે, તાનિયા ભાટિયા, તિતાસ સાધુ, પૂનમ યાદવ, અપર્ણા મંડલ, અશ્વિની કુમારી, તારા નોરિસ.

ગુજરાત જાયન્ટ્સ

ભારતી ફુલમાલી, લૌરા વોલ્વાર્ડ, ફોબી લિચફિલ્ડ, પ્રિયા મિશ્રા, એશ્લે ગાર્ડનર, દયાલન હેમલતા, હરલીન દેઓલ, સયાલી સતઘરે, તનુજા કંવર, બેથ મૂની, શબનમ શકીલ, મન્નત કશ્યપ, મેઘના સિંઘ, કશ્વી ગૌતમ, તરન્નૌમ પઠાણ, વલ્લીથા શુબા, કેથરિન બ્રાઇસ, લીહ તહુહુ.

યુપી વોરિયર્સ

કિરણ નવગીરે, શ્વેતા સેહરાવત, વૃંદા દિનેશ, ચમારી અથાપથુ, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, પૂનમ ખેમનર, સોફી એક્લેસ્ટોન, તાહલિયા મેકગ્રા, ડેનિયલ વ્યાટ, એલિસા હેલી, સાયમા ઠાકોર, ગૌહર સુલ્તાના, લક્ષ્મી યાદવ, પાર્શ્વી ચોપરા, એસ યશશ્રી, અર્ચના દેવી.

સમય નિકાળીને આ પણ વાંચો!

Source: gujarati.abplive.com & wplt20.com

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *