VMC Recruitment 2025: વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. જેમાં ફાયર વિભાગની વિવિધ પોસ્ટ માટે ભરતી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. ઉમેદવારો આ ભરતીમાં ફક્ત ઓનલાઈન અરજી દ્વારા જ અરજી કરી શકશે. વધુ માહિતી અને નોટિફિકેશન નીચે આપેલ છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા કુલ ત્રણ પોસ્ટ ઉપર ભરતીનું આયોજન કરેલ છે. જેમાં ઉમેદવારો તારીખ 27/01/2025 થી 14/02/2025 સુધી ફકત ઓનલાઈન અરજી દ્વારા વડોદરા મહાનગરપાલિકાની અધિકારીત વેબસાઈટ www.vmc.gov.in ઉપર જઈને અરજી કરી શકે છે.
ગવર્મેન્ટ માન્ય સંસ્થામાંથી સબ ઓફિસર કોર્સ અથવા તેની સમકક્ષ કોર્સ પાસ.
સ્ટેશન ઓફિસર (ફાયર)
ગ્રેજ્યુએટ (સ્નાતક) પાસ.
નેશનલ ફાયર સર્વિસ કોલેજની સબ ઓફિસરની પરીક્ષા પાસ.
સબ ઓફિસરનો કોર્સ સફળતાપૂર્વક પસાર કર્યા પછી અથવા પહેલા ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ.
હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ.
ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું લખવા-વાંચવા અંગેનું જ્ઞાન જરૂરી છે.
પગાર ધોરણ
સૈનિક (ફાયરમેન)
26,000 Rs.
સબ ઓફિસર (ફાયર)
40,800 Rs.
સ્ટેશન ઓફિસર (ફાયર)
49,600 Rs.
VMC ભરતી 2025: અરજી ફી
જનરલ કેટેગરી
400 Rs
અન્ય તમામ
200 Rs
વડોદરા મહાનગર પાલિકા ભરતી 2025
વડોદરા મહાનગર પાલિકા દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં કુલ 219 જગ્યાઓ માટે આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીની તમામ વિગતો જેવી કે પોસ્ટ, કુલ જગ્યાઓ, વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગારધોરણની માહિતી ઉપર આપેલ છે. આ VMC Bharti 2025 ની નોતીફકેશન ડાઉનલોડ કરવા માટે અને અરજી કરવા માટે આ vmc.gov.in વેબસાઈટની મુલાકાત લ્યો અથવા અહિયાં ક્લિક કરો
વિરાટ એક અનુભવી અને પ્રોફેશનલ કન્ટેન્ટ રાઇટર છે, જે વર્ષોથી વિવિધ વિષયો પર લેખન કરી રહ્યા છે. નોકરીઓ, શિક્ષણ, આરોગ્ય, જાણવા જેવું અને અન્ય અનેક વિષયો પર તેમની અનોખી લેખન શૈલી વાચકોને સરળ ભાષામાં સચોટ માહિતી પહોંચાડે છે. ગુણવત્તાવાળા અને વાંચવા યોગ્ય લેખ લખવામાં નિષ્ણાત વિરાટ, વાચકોને ઉપયોગી અને વિશ્વસનીય માહિતી આપવાનું પોતાનું મુખ્ય ધ્યેય માને છે.
Job
Jay maa